કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં UK એશિયન ફિલ્મ ફેસ્ટિવલ-2023માં કઈ ભારતીય ફિલ્મે બેસ્ટ ફિલ્મ એવોર્ડ જીત્યો ?

RRR
ભગવાન ભરોસે
એલિફન્ટ વ્હીસ્પર્સ
ધ કાશ્મીર ફાઈલ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ઈન્ડો-થાઈ કોર્પેટની 35મી આવૃત્તિનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ?

બંગાળની ખાડી
અરબ સાગર
આંદામાન સાગર
દક્ષિણ ચીન સમુદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP