કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) G20 ડિજિટલ ઈનોવેશન એલાયન્સ (DIA) સમિટનું આયોજન ક્યા કરાયું ? બેંગલુરુ કોચીન ચેન્નઈ અમદાવાદ બેંગલુરુ કોચીન ચેન્નઈ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં PM મોદીએ ‘મન કી બાત’માં ‘શિવાજી કી સવારી' ચિત્રના ચિત્રકાર પ્રભાતસિંહ બારહટને બિરદાવ્યા હતા, તેઓ ગુજરાતના ક્યા જિલ્લા સાથે સંબંધિત છે ? સુરત રાજકોટ વડોદરા ભાવનગર સુરત રાજકોટ વડોદરા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા દેશમાંથી ISROના રોકેટનો કાટમાળ મળી આવ્યો ? ઓસ્ટ્રેલિયા કેનેડા જાપાન અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડા જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યે 1000 મિલીલિટરથી ઓછી ઓછી ક્ષમતાવાળી પાણીની બોટલ પર પ્રતિબંધ મૂકી દીધો ? અરુણાચલ પ્રદેશ મેઘાલય મહારાષ્ટ્ર આસામ અરુણાચલ પ્રદેશ મેઘાલય મહારાષ્ટ્ર આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં ડૉ.V.S.R. અરુણાચલમે DRDOના અધ્યક્ષ તરીકે તથા સંરક્ષણ મંત્રાલયના વૈજ્ઞાનિક સલાહકાર તરીકે સેવા આપી હતી. તાજેતરમાં ભારતીય વૈજ્ઞાનિક ડૉ.V.S.R અરુણાચલમનું નિધન થયું આપેલ બંને એક પણ નહીં ડૉ.V.S.R. અરુણાચલમે DRDOના અધ્યક્ષ તરીકે તથા સંરક્ષણ મંત્રાલયના વૈજ્ઞાનિક સલાહકાર તરીકે સેવા આપી હતી. તાજેતરમાં ભારતીય વૈજ્ઞાનિક ડૉ.V.S.R અરુણાચલમનું નિધન થયું આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં FIDE વર્લ્ડ કપમાં બીજા સ્થાને રહેનાર ગ્રાન્ડમાસ્ટર રમેશબાબુ પ્રજ્ઞાનંદ અંગે ખોટો વિકલ્પ પસંદ કરો. તેણે 12 વર્ષની ઉંમરે ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ મેળવ્યો હતો. તેણે 10 વર્ષની ઉંમરે ઈન્ટરનેશનલ માસ્ટરની ઉપાધિ મેળવી. તે સૌથી નાની ઉંમરનો વર્લ્ડ કપ ફાઈનાલિસ્ટ બન્યો. આર. પ્રજ્ઞાનંદનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. તેણે 12 વર્ષની ઉંમરે ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ મેળવ્યો હતો. તેણે 10 વર્ષની ઉંમરે ઈન્ટરનેશનલ માસ્ટરની ઉપાધિ મેળવી. તે સૌથી નાની ઉંમરનો વર્લ્ડ કપ ફાઈનાલિસ્ટ બન્યો. આર. પ્રજ્ઞાનંદનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP