ભારતની ભૂગોળ (Geography of India) ગ્રાન્ડ નાઈન (G9-Grand Nine) નીચેના પૈકી કયા પાકની જાત છે ? મકાઈ કેળા જામફળ ચીકુ મકાઈ કેળા જામફળ ચીકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે ? મહારાષ્ટ્ર બિહાર અસમ રાજસ્થાન મહારાષ્ટ્ર બિહાર અસમ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દેશમાં સિંચાઇ અને પાણીના આયોજનની યોજનાઓને નાણાકીય સગવડો આપવા ક્યાં કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવી છે ? SIDBI SMERA EXIM Bank IWRFC SIDBI SMERA EXIM Bank IWRFC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) પશ્ચિમઘાટના વર્ષાછાયામાં નીચે પૈકી કયો પ્રદેશ આવેલો છે ? પંચગીની બારામતી રત્નાગીરી મહાબળેશ્વર પંચગીની બારામતી રત્નાગીરી મહાબળેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) લક્ષ્દ્વીપ અને મિનિકોય ટાપુઓમાં કુલ ___ ટાપુઓ છે અને પૈકી ___ ટાપુઓમાં માનવ વસ્તી છે. 32, 10 36, 11 36, 09 32, 11 32, 10 36, 11 36, 09 32, 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં નીચે દર્શાવેલ પર્વતમાળાઓ પૈકી સૌથી જુની પર્વતમાળા કઈ છે ? અરવલ્લી શિવાલિક આપેલ ત્રણેય પર્વતમાળાઓ હિમાલય અરવલ્લી શિવાલિક આપેલ ત્રણેય પર્વતમાળાઓ હિમાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP