કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)ના પ્રોજેક્ટ દંતકની સ્થાપના કરી ?

નેપાળ
બાંગ્લાદેશ
શ્રીલંકા
ભૂટાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે મુખ્યમંત્રી શિખો કમાઓ યોજના શરૂ કરવાની ઘોષણા કરી ?

મધ્ય પ્રદેશ
હરિયાણા
મહારાષ્ટ્ર
છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે આયુષ્માન અસોમ-મુખ્યમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરી ?

આસામ
મહારાષ્ટ્ર
છત્તીસગઢ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP