કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ગૈયા મિશન (Gaia Mission) કઈ સ્પેસ એજન્સી સાથે સંબંધિત છે ? NASA ROSCOSMOS SpaceX ESA NASA ROSCOSMOS SpaceX ESA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ક્યા રાજ્યમાં આવેલી પન્નાની ખીણો ભારતમાં હીરા માટે પ્રસિદ્ધ છે ? આંધ્ર પ્રદેશ કર્ણાટક મધ્ય પ્રદેશ છત્તીસગઢ આંધ્ર પ્રદેશ કર્ણાટક મધ્ય પ્રદેશ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ કંપનીએ એડવાન્સ્ડ ફુલ્લી 3D-પ્રિન્ટેડ ક્રાયોજેનિક એન્જિનનું પરીક્ષણ કર્યું ? SpaceX ફાયરફલાય સ્કાયરૂટ એરોસ્પેસ વેક્ટર SpaceX ફાયરફલાય સ્કાયરૂટ એરોસ્પેસ વેક્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) સ્ટેન્ડ અપ ઈન્ડિયા યોજના ક્યા વર્ષ સુધી લંબાવવામાં આવી ? 2025 2026 2030 2028 2025 2026 2030 2028 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ કલા દિવસ (World Art Day) ક્યારે મનાવાય છે ? 18 એપ્રિલ 16 એપ્રિલ 15 એપ્રિલ 17 એપ્રિલ 18 એપ્રિલ 16 એપ્રિલ 15 એપ્રિલ 17 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) યુનાઈટેડ નેશન્સ ડેમોક્રેસી ફંડમાં સૌથી વધુ દાન આપનારમાં ભારતનું સ્થાન કેટલામું છે ? ચોથું બીજું પાંચમું ત્રીજું ચોથું બીજું પાંચમું ત્રીજું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP