ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ગ્લોબલ હંગર ઇન્ડેક્સ(GHI)ની ગણતરીમાં કઈ બાબતોને ધ્યાને લેવાય છે ?
1. કુપોષણથી પીડાતી વસ્તી
2. 5 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો કે જેઓ કુપોષણથી પીડાય છે.
3. 5 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોનો મૃત્યુદર
4. સ્ત્રીઓમાં શિક્ષણનો દર
5. ગરીબી રેખા નીચે જીવતા લોકો

1,2,3 અને 4
1,2 અને 3
1,2,3,4 અને 5
2,3,4 અને 5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચે પૈકી લોખંડ-પોલાદનું કયું કેન્દ્ર રશિયાના સહયોગથી સ્થાપવામાં આવેલ હતું ?

વિજયનગર પોલાદ કેન્દ્ર - કર્ણાટક
બોકારો પોલાદ કેન્દ્ર - ઝારખંડ
રાઉરકેલા પોલાદ કેન્દ્ર - ઓરિસ્સા
સેલમ પોલાદ કેન્દ્ર - તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ?

સપ્તરંગી ક્રાંતિ : કૃષિ અને બાગાયત
પીળી ક્રાંતિ : ફળ અને ફૂલ
નીલ ક્રાંતિ : માછલી અને દરિયાઇ ખોરાક
શ્વેત ક્રાંતિ : દૂધ અને દૂધની બનાવટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કઈ કંપની મહારત્ન નથી ?

નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન
સ્ટીલ ઓથોરીટી ઓફ ઇન્ડિયા લિ.
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિ‌.
ભારત ઇલેક્ટ્રીકલ્સ લિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP