કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ટ્રાઈબ્સ ઈન્ડિયા GI મહોત્સવનું આયોજન કયા કરવામાં આવ્યું હતું ? સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયા લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન (LBSNAA), મસૂરી ઈન્દિરા ગાંધી નેશનલ ફોરેસ્ટ એકેડમી, દહેરાદૂન સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયા લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન (LBSNAA), મસૂરી ઈન્દિરા ગાંધી નેશનલ ફોરેસ્ટ એકેડમી, દહેરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારતે કયા વર્ષ સુધીમાં પેટ્રોલમાં 10% ઈથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક રાખ્યો છે ? વર્ષ 2024 વર્ષ 2022 વર્ષ 2023 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2022 વર્ષ 2023 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં યોજાયેલા રાયસીના ડાયલોગની શરૂઆત કયા વર્ષે થઈ હતી ? વર્ષ 2016 વર્ષ 2017 વર્ષ 2018 વર્ષ 2014 વર્ષ 2016 વર્ષ 2017 વર્ષ 2018 વર્ષ 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 'ચારણત્વ - ધ એસન્સ ઓફ બીઇંગ એ નોમાડ'ને બેસ્ટ એથનોગ્રાફિક ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો તે કઈ ભાષાની ફિલ્મ છે ? ગુજરાતી તેલુગુ તમિલ મલયાલમ ગુજરાતી તેલુગુ તમિલ મલયાલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ નેત્રહીન લોકો માટે ટચ સેન્સિટીવ ઘડિયાળ વિકસાવી છે ? IIT બોમ્બે IIT રૂડકી IIT ગાંધીનગર IIT કાનપુર IIT બોમ્બે IIT રૂડકી IIT ગાંધીનગર IIT કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયો દેશ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO) માં સભ્યપદ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યો છે ? સ્વીત્ઝર્લેન્ડ યુક્રેન ઈરાન રશિયા સ્વીત્ઝર્લેન્ડ યુક્રેન ઈરાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP