કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં SCOના દેશોના વડાઓની પરિષદની કેટલામી સમિટ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા તાઝાકિસ્તાનના દુશાંબેમાં યોજાઈ હતી ?

27 મી
21 મી
18 મી
25 મી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
સંસ્કૃત ભાષામાં અનુવાદ માટે ‘સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર 2020' કોને આપવામાં આવ્યો છે ?

સુશ્રી મંજૂષા કુલકર્ણી
સુશ્રી સંધ્યા કુંદનાણી
સુશ્રી કાશ્યપી મહા
સુશ્રી મંજુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ગુજરાતના નવા શિક્ષણમંત્રીનું નામ જણાવો ?

શ્રી જીતુભાઈ વાઘાણી
શ્રી ભૂપેન્દ્રભાઈ ચૂડાસમા
શ્રી પ્રદિપસિંહ પરમાર
શ્રી હર્ષકુમાર સંધવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP