કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના લાકડાના નકશીકામને GI ટેગ આપવામાં આવ્યો ? કર્ણાટક મિઝોરમ લદાખ લક્ષદ્વીપ કર્ણાટક મિઝોરમ લદાખ લક્ષદ્વીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં એડવાન્ટેજ હેલ્થકેર ઈન્ડિયા (AHCI) 2023ની છઠ્ઠી આવૃત્તિનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? બેંગલુરુ જયપુર નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ જયપુર નવી દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યના શિવગંગઈ જિલ્લાની મનામદુરઈ માટીના વાસણોને GI ટેગ આપવામાં આવ્યો ? તમિલનાડુ કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ખેલ સંસ્કૃતિને પુનર્જીવિત કરવા માટે 'વન પંચાયત, વન પ્લેગ્રાઉન્ડ' પ્રોજેક્ટ લૉન્ચ કર્યો ? હરિયાણા મધ્ય પ્રદેશ રાજસ્થાન કેરળ હરિયાણા મધ્ય પ્રદેશ રાજસ્થાન કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં સરકારે ક્યા વર્ષ માટે નેશનલ ક્વૉન્ટમ મિશનને મંજૂરી આપી ? વર્ષ 2023-24થી 2027-28 વર્ષ 2023-24થી 2030-31 વર્ષ 2023-24થી 2034-35 વર્ષ 2024-25થી 2034-35 વર્ષ 2023-24થી 2027-28 વર્ષ 2023-24થી 2030-31 વર્ષ 2023-24થી 2034-35 વર્ષ 2024-25થી 2034-35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ (International Day of Sports for Development and peace) ક્યારે મનાવાય છે ? 7 એપ્રિલ 6 એપ્રિલ 4 એપ્રિલ 5 એપ્રિલ 7 એપ્રિલ 6 એપ્રિલ 4 એપ્રિલ 5 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP