કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની બસોહલી પેઈન્ટિંગને GI ટેગ આપવામાં આવ્યો છે ? ઉત્તરાખંડ મહારાષ્ટ્ર સિક્કિમ જમ્મુ-કાશ્મીર ઉત્તરાખંડ મહારાષ્ટ્ર સિક્કિમ જમ્મુ-કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) 5મું પોષણ પખવાડિયું ક્યારે મનાવાયું ? 1 માર્ચથી 15 એપ્રિલ 25 માર્ચથી 9 એપ્રિલ 20 માર્ચથી 3 એપ્રિલ 15 માર્ચથી 30 એપ્રિલ 1 માર્ચથી 15 એપ્રિલ 25 માર્ચથી 9 એપ્રિલ 20 માર્ચથી 3 એપ્રિલ 15 માર્ચથી 30 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશે યુક્રેનને ત્રીજી પેઢીની લેપર્ડ-2 ટેન્ક આપવાની જાહેરાત કરી ? અમેરિકા UK સ્કોટલેન્ડ જર્મની અમેરિકા UK સ્કોટલેન્ડ જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં અમોઘ-IIIનો વિકાસ ઈન્ટેગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (IGMDP) અંતર્ગત કરવામાં આવ્યો છે. ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL)એ સ્વદેશી ત્રીજી પેઢીની મેન પોર્ટેબલ એન્ટિ ગાઈડેડ મિસાઈલ અમોઘ-IIIનું પરીક્ષણ કર્યું. આપેલ બંને એક પણ નહીં અમોઘ-IIIનો વિકાસ ઈન્ટેગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (IGMDP) અંતર્ગત કરવામાં આવ્યો છે. ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL)એ સ્વદેશી ત્રીજી પેઢીની મેન પોર્ટેબલ એન્ટિ ગાઈડેડ મિસાઈલ અમોઘ-IIIનું પરીક્ષણ કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં વિકસિત અસરકારક મેલેરિયા વેક્સિન R21/મેટ્રિક્સ-Mને મંજૂરી આપનારો પ્રથમ દેશ ક્યો બન્યો? શ્રીલંકા UAE દ.આફ્રિકા ઘાના શ્રીલંકા UAE દ.આફ્રિકા ઘાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ માણા ગામ ક્યા રાજ્યમાં આવેલું છે ? ઉત્તરાખંડ સિક્કિમ નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશ ઉત્તરાખંડ સિક્કિમ નાગાલેન્ડ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP