કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યની કારી ઈષાદ કેરીને GI ટેગ આપવામાં આવ્યો ? બિહાર સિક્કિમ કેરળ કર્ણાટક બિહાર સિક્કિમ કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) અમેરિકન ચિપમેકર કંપની માઈક્રોન ક્યા રાજ્યમાં ચિપ એસેમ્બલી એન્ડ ટેસ્ટિંગ ફેસિલિટી સ્થાપશે ? ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ‘સોલ ઓફ સ્ટીલ' ચેલેન્જનું આયોજન ક્યા કરવામાં આવ્યું ? લદાખ જમ્મુ-કાશ્મીર સિક્કિમ ઉત્તરાખંડ લદાખ જમ્મુ-કાશ્મીર સિક્કિમ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) માર્સ એક્સપ્રેસ યાન કઈ અવકાશ સંશોધન સંસ્થા સાથે સંબંધિત છે ? ISRO ESA NASA ROSCOSMOS ISRO ESA NASA ROSCOSMOS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ આમચાંગ વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ? મેઘાલય ત્રિપુરા અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય ત્રિપુરા અરુણાચલ પ્રદેશ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ અટલ ભૂજલ યોજના ક્યા મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવી રહી છે ? પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય જળ શક્તિ મંત્રાલય એકપણ નહી ગૃહ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય જળ શક્તિ મંત્રાલય એકપણ નહી ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP