GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નીચેના પૈકી કઈ ચીજ વસ્તુ ગુજરાતના ભૌગોલિક સંકેતોની યાદીમાં સમાવિષ્ટ થતી નથી ? (GI- Geographical indication) ભાલીયા ઘઉં અંજારના સૂડી ચપ્પા સંખેડા ફર્નિચર અને તેના લોગો ગીરની કેસર કેરી ભાલીયા ઘઉં અંજારના સૂડી ચપ્પા સંખેડા ફર્નિચર અને તેના લોગો ગીરની કેસર કેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતના બંધારણની આઠમી અનુસૂચિમાં બંધારણ માન્ય 22 ભાષાઓમાં, 92માં બંધારણીય સુધારા 2003 અંતર્ગત, નીચેના પૈકી કઈ કઈ ભાષાઓ સમાવિષ્ટ કરવામાં આવેલ છે ? મણિપુરી, નેપાલી, ડોગરી, બોડો કોંકણી, મણિપુરી, નેપાલી, મૈથિલી ડોંગરી, મૈથિલી, બોડો, સંથાલી કોંકણી, મણિપુરી, નેપાલી, ડોગરી મણિપુરી, નેપાલી, ડોગરી, બોડો કોંકણી, મણિપુરી, નેપાલી, મૈથિલી ડોંગરી, મૈથિલી, બોડો, સંથાલી કોંકણી, મણિપુરી, નેપાલી, ડોગરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) વિવેક પબ્લિકેશન દ્વારા જાન્યુઆરી 2020 માં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી વિશેના કયા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું ? સામાજિક સમરસતા કર્મયોદ્ધા ગ્રંથ પરીક્ષા વોરિયર્સ જ્યોતિપુંજ સામાજિક સમરસતા કર્મયોદ્ધા ગ્રંથ પરીક્ષા વોરિયર્સ જ્યોતિપુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ 'વડ' છે, તો અન્ય કયા રાજ્યનું રાજયવૃક્ષ પણ 'વડ' છે ? તમિલનાડુ આંધ્ર પ્રદેશ ગુજરાત મધ્યપ્રદેશ તમિલનાડુ આંધ્ર પ્રદેશ ગુજરાત મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) લાકડાની એક પેટીનું બહારનું માપ 22 સે.મી. × 16 સે.મી. × 14 સે.મી. છે. લાકડાની જાડાઈ 2 સે.મી. છે, તે પેટીને બનાવવામાં લાગતા લાકડાનું ઘનફળ (ઘન સે.મી.માં) કેટલું હશે ? 2938 2768 1725 1852 2938 2768 1725 1852 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) That house has been empty ___ six months. in since from for in since from for ANSWER DOWNLOAD GUJARATI MCQ APP