GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ગાંધીનગર સ્થિત ગીફ્ટ સીટી(GIFT) નું પૂરું નામ જણાવો. ગુજરાત ઈન્ટરનેશનલ ફાયનાન્સ ટેક-સીટી ગુજરાત ઈન્ટરનેશનલ ફાયબર્સ ટેક-સીટી ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ફાયનાન્શિયલ ટેક્સ-સીટી ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ફાયનાન્સ ટેકનોલોજી-સીટી ગુજરાત ઈન્ટરનેશનલ ફાયનાન્સ ટેક-સીટી ગુજરાત ઈન્ટરનેશનલ ફાયબર્સ ટેક-સીટી ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ફાયનાન્શિયલ ટેક્સ-સીટી ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ફાયનાન્સ ટેકનોલોજી-સીટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 મૂડી બજેટ ___ સાથે સંબંધિત છે. લાંબાગાળાની મિલકતો ટૂંકાગાળાની મિલક્તો આપેલ પૈકી એક પણ નહીં સ્થિર મિલકતો લાંબાગાળાની મિલકતો ટૂંકાગાળાની મિલક્તો આપેલ પૈકી એક પણ નહીં સ્થિર મિલકતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? જવાબદારીઓ + મિલકતો = મૂડી મિલકતો – મૂડી = જવાબદારીઓ જવાબદારીઓ + મૂડી = મિલકતો મિલક્તો – જવાબદારીઓ = મૂડી જવાબદારીઓ + મિલકતો = મૂડી મિલકતો – મૂડી = જવાબદારીઓ જવાબદારીઓ + મૂડી = મિલકતો મિલક્તો – જવાબદારીઓ = મૂડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ડિવિડન્ડ સામાન્ય રીતે ___ પર ચૂકવવામાં આવે છે. બહાર પાડેલી મૂડી ભરપાઈ થયેલ મૂડી મંગાવેલી મૂડી અનામત મૂડી બહાર પાડેલી મૂડી ભરપાઈ થયેલ મૂડી મંગાવેલી મૂડી અનામત મૂડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 વિતરણના પાંચમા દશાંશકની કિંમત ___ સાથે એકાકાર થાય છે. દ્વિતીય ચતુર્થક આપેલ તમામ મધ્યસ્થ પચાસમા શતાંશક દ્વિતીય ચતુર્થક આપેલ તમામ મધ્યસ્થ પચાસમા શતાંશક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 જો વેચાણ રૂ. 6000, વેચાણ પડતર રૂ. 5000, શરૂનો સ્ટોક રૂ. 1000, ખરીદી રૂ. 4000, વેતન રૂ. 2000 અને ઓફિસ ભાડું રૂ.1000 હોય, તો કાચા નફાની ગણતરી કરો. રૂ. 1,500 ખોટ રૂ. 1,000 નફો રૂ. 2,500 નફો રૂ. 2,500 ખોટ રૂ. 1,500 ખોટ રૂ. 1,000 નફો રૂ. 2,500 નફો રૂ. 2,500 ખોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP