GSSSB Bin Sachivalay Mock Test 1
કલકત્તામાં 1774 માં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી તેના સૌ પ્રથમ મુખ્ય ન્યાયાધીશ સર એલીજા ઈમ્પે હતા અને અન્ય ત્રણ ન્યાયાધીશ હતા જેમાંથી નીચે પૈકી કોણ ન હતું ?

લિમેસ્ટર
ચેમ્બર
હાઈડ
ઇમ્પે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તેમજ અન્ય ન્યાયાધિશોની નિમણૂક કરે છે ?

અનુચ્છેદ 124 (3)
અનુચ્છેદ 124 (4)
અનુચ્છેદ 124 (1)
અનુચ્છેદ 124 (2)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
વિશ્વ કોમ્પ્યુટર સુરક્ષા દિવસ તરીકે કયા દિવસને ઓળખવામાં આવે છે?

૩૦ નવેમ્બર
૨ ડિસેમ્બર
૨ નવેમ્બર
૩૦ ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP