GSSSB Bin Sachivalay Mock Test 1
ક્ષેત્રિય પરિષદના ઉપાધ્યક્ષ નીચેમાંથી કોણ હોય છે ?

મુખ્યમંત્રી
રાષ્ટ્રપતિ
રાજ્યપાલ
ઉપરાષ્ટ્પતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
લોહીની સગાઇ કયા પ્રકારની સાહિત્યિક રચના છે ?

નવલિકા
નવલકથા
કાવ્યસંગ્રહ
એકાંકીનાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP