GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Give past tense form of 'wring' : wringd wringed wrung wrang wringd wringed wrung wrang ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં તાજેતરમાં સતત 10મી વાર 50 થી વધુ રન કરનાર ખેલાડીનું નામ જણાવો. હરમનપ્રીત કૌર મિતાલી રાજ સ્મૃતિ મંધાના પૂનમ રાઉત હરમનપ્રીત કૌર મિતાલી રાજ સ્મૃતિ મંધાના પૂનમ રાઉત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) ગોળ ગધેડાનો મેળો(b) તરણેતરનો મેળો(c) ચિત્ર-વિચિત્રનો મેળો(d) ગાય ગોહરીનો મેળો(1) થાનગઢ (2) ગુણભાંખરી(3) નઢેલાવ (4) જેસવાડા a-4, b-1, d-3, c-2 d-3, a-2, c-4, b-1 b-4, c-2, a-1, d-3 c-3, d-2, b-1, a-4 a-4, b-1, d-3, c-2 d-3, a-2, c-4, b-1 b-4, c-2, a-1, d-3 c-3, d-2, b-1, a-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 કોઈપણ રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂંક ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવે છે ? આર્ટિકલ-175 આર્ટિકલ-172 આર્ટિકલ-150 આર્ટિકલ-165 આર્ટિકલ-175 આર્ટિકલ-172 આર્ટિકલ-150 આર્ટિકલ-165 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 સાચી જોડણી શોધો. વિધિનીર્મિત વિધીનિર્મિત વિધિનિર્મિત વિધિર્નિમિત વિધિનીર્મિત વિધીનિર્મિત વિધિનિર્મિત વિધિર્નિમિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 સાહિત્યકાર હરીશ મીનાશ્રુને તેમના ક્યા કાવ્યપુસ્તક માટે વર્ષ 2020નો સાહિત્ય અકાદમી ઍવોર્ડ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી ? જીવન સંદેશ જીવનની અજાયબ સફર હરમીન અશ્રુ બનારસ ડાયરી જીવન સંદેશ જીવનની અજાયબ સફર હરમીન અશ્રુ બનારસ ડાયરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP