Talati Practice MCQ Part - 2
‘શંકર’ કોનું તખલ્લુસ છે ?

ત્રિભુવન ભટ્ટ
ઈચ્છારામ દેસાઈ
ધીરુભાઈ ઠાકર
રાજેશ વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
પાટણનાં પટોળાની કલા ક્યા રાજવીના સમયના વિકાસ પામી હતી ?

સિધ્ધરાજ જયસિંહ
ભીમદેવ
મૂળરાજ સોલંકી
વનરાજ ચાવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP