Revenue Talati Exam Paper (28-02-2016)
એક કામમાં A એ B કરતા બમણો ઝડપી છે. બન્ને ભેગા મળીને તે કામ 24 દિવસમાં પુરુ કરે છે તો A ને એકલાને તે કામ પુરુ કરતા કેટલા દિવસ લાગે ?
Revenue Talati Exam Paper (28-02-2016)
તાજેતરમાં પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલ બાચાખાન યુનિવર્સિટીમાં આંતકવાદીઓ દ્વારા કરાયેલા બેફામ ગોળીબારમાં અનેક નિર્દોષ વિદ્યાર્થીઓનો ભોગ લેવાયો. આ યુનિવર્સિટી ક્યા વિસ્તારમાં આવેલ છે ?
Revenue Talati Exam Paper (28-02-2016)
ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતી ભાષા-સાહિત્યના પરદેશી પ્રેમી એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસ દ્રારા 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી' ની સ્થાપના કરવામાં
આવી. આ કાર્યમાં તેમને તેમના ક્યા સાહિત્યગુરૂનો સંપૂર્ણ સહયોગ સાંપડ્યો હતો ?
Revenue Talati Exam Paper (28-02-2016)
ગુજરાતી ભાષાનો પ્રચાર અને પ્રસાર કરવા તેમજ ભાષામાં પોતાના સંશોધન દ્વારા ગુજરાતી સાહિત્યને લોકપ્રિય બનાવનાર સાહિત્યકારને 'રણજિતરામ સુવર્ણચંદ્રક' દ્વારા પુરસ્કૃત કરવામાં આવે છે. આ એવોર્ડ કઈ સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવે છે ?