સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) Give the plural form of :Ratio Ratina Rateas Ratioes Ratios Ratina Rateas Ratioes Ratios ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ધ્યેયલક્ષી સંચાલનમાં ઉપરી અધિકારી અને સહકાર્યકર કેવી રીતે કાર્ય કરે છે ? સ્વતંત્રપણે આપેલ પૈકી એકપણ નહીં આપેલ બંને સંયુક્તપણે સ્વતંત્રપણે આપેલ પૈકી એકપણ નહીં આપેલ બંને સંયુક્તપણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) હૂંડી અને વચન ચિઠી બાબતે નીચેના પૈકી કયુ વિધાન સાચું નથી ? હૂંડી લેણદાર દેવાદાર પર લખે છે. વચન ચિઠી દેવાદાર લેણદાર પર લખે છે. હૂંડીમાં ત્રણ પક્ષકારો હોય છે. વચન ચિઠીમાં ત્રણ પક્ષકારો હોય છે. હૂંડી લેણદાર દેવાદાર પર લખે છે. વચન ચિઠી દેવાદાર લેણદાર પર લખે છે. હૂંડીમાં ત્રણ પક્ષકારો હોય છે. વચન ચિઠીમાં ત્રણ પક્ષકારો હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કોષ્ટક (table)ની રચના બદલવા કયો SQL આદેશ વપરાય છે ? CHANGE UPDATE ALTER આપેલ તમામ CHANGE UPDATE ALTER આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) સહસંબંધાંક એ કેવું માપ છે ? સાપેક્ષ ગુણોત્તર નિરપેક્ષ સરેરાશ સાપેક્ષ ગુણોત્તર નિરપેક્ષ સરેરાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કાયમી મિલકતો પર ઘસારો કયા ખ્યાલ પ્રમાણે ગણાય છે ? રૂઢીચુસ્તતાના ખ્યાલ મુજબ આપેલ તમામ હિસાબી મુદતના ખ્યાલ મુજબ પેઢીના સાતત્યના ખ્યાલ મુજબ રૂઢીચુસ્તતાના ખ્યાલ મુજબ આપેલ તમામ હિસાબી મુદતના ખ્યાલ મુજબ પેઢીના સાતત્યના ખ્યાલ મુજબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP