કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) Global Youth Development Index 2020માં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે ? 122માં 141માં 108માં 113માં 122માં 141માં 108માં 113માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે નૌસેના યુદ્ધાભ્યાસ ‘ઝૈર-અલ-બહર'નું આયોજન કર્યું ? કતાર બાંગ્લાદેશ ઈઝરાયેલ કુવૈત કતાર બાંગ્લાદેશ ઈઝરાયેલ કુવૈત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં નિધન પામેલા કવિ મેઘબિંદુ ઉર્ફે મેઘજી ખટાઉ ડોડેચા મૂળ ગુજરાતના ક્યા જિલ્લાના વતની હતા ? મહેસાણા કચ્છ અમદાવાદ ભાવનગર મહેસાણા કચ્છ અમદાવાદ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સુશ્રી પી.વી.સિંધુએ ટોક્યો ઓલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે તેમણે ઓલિમ્પિકમાં અત્યાર સુધીમાં ___ મેડલ જીત્યા છે. 3 2 4 6 3 2 4 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 14 ઓગસ્ટ, 2021ના રોજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ 72મા વન મહોત્સવ અંતર્ગત કયા સાંસ્કૃતિક વનનું લોકાપર્ણ કર્યું છે ? મારુતી નંદન વન રામેશ્વર વન મહેશ્વર વન રામવન મારુતી નંદન વન રામેશ્વર વન મહેશ્વર વન રામવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો પેરાલિમ્પિક્સમાં ડિસ્ક થ્રોમાં યોગેશ કથુરિયાએ કયો મેડલ જીત્યો ? આપેલ પૈકી કોઈ નહીં સિલ્વર બ્રોન્ઝ ગોલ્ડ આપેલ પૈકી કોઈ નહીં સિલ્વર બ્રોન્ઝ ગોલ્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP