Gujarat Police Constable Practice MCQ Part - 4
ઇ.પી.કો. 1860 અંતર્ગત જે ગુના માટે માત્ર દંડની જ જોગવાઈ હોય તેવા કિસ્સામાં અપરાધી દ્વારા દંડ ન ભરવામાં આવે તો વધુમાં વધુ કેટલા સમય માટે કેદની સજા કરી શકાય ?

3 માસ
6 માસ
12 માસ
9 માસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતના રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારની વધુમાં વધુ વય કેટલી હોવી જોઈએ ?

વધુમાં વધુ વયની કોઈ મર્યાદા નથી
58 વર્ષ
60 વર્ષ
65 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP