વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઉપગ્રહના માધ્યમથી કોઈપણ સ્થળ જાણવા GPS પ્રણાલીનો ઉપયોગ કરાય છે તેનું પૂરું નામ શું છે ?

Global positioning system
General positioning system
Global positioning service
Global point service

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
આંતર મહાદ્રિપીય મિસાઇલ(Intercontinental missile) વિશે ખરા વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી કોઈ નહીં
આ પ્રકારની મિસાઈલની લઘુત્તમ મારકક્ષમતા 5.500 કિ.મી.હોય છે.
આપેલ બંને
અગ્નિ-4 આંતર મહાદ્રિપીય બેલેસ્ટિક મિસાઈલ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ક્લાઉડ કમ્પ્યુટિંગ એન્વાયરમેન્ટ સ્થાપવા માટે C-DAC એ એક વ્યાપક નિઃશુલ્ક અને ઓપન સોર્સ સ્યુટ વિકસાવ્યો છે જેનું નામ ___ છે.

મેઘરાજ
બરખા
મેઘદૂત
બાદલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
LIGO શું છે ?

રમતગમતના સાધનો બનાવતી એક બહુરાષ્ટ્રીય કંપની
યુનોની વિશેષ સંસ્થા કે જે સિરિયા ઈરાકના વિસ્થાપિતો માટે કાર્ય કરે છે.
ગુરુત્વતરંગોની ભાળ મેળવી રહેલી અમેરિકામાં સ્થિત પ્રયોગશાળા છે.
ગોલ્ડ પાર્ટિકલ પર સંશોધન કરતી વૈજ્ઞાનિક સંસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઇન્ડીયન રિજીઓનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ 1D (IRNSS-1 D) સેટેલાઈટ કઈ તારીખે છોડવામાં આવ્યો હતો ?

8 જાન્યુઆરી, 2015
28 માર્ચ, 2015
10 નવેમ્બર, 2014
7 ડિસેમ્બર, 2014

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP