કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ગ્લોબલ ક્વોલિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ડેક્સ (GQII) 2021માં ભારત કેટલામાં સ્થાને હતું ? 7મા 3જા 2જા 5મા 7મા 3જા 2જા 5મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ચાણક્ય પુરી દિલ્હીમાં ‘મોદી : શેપિગ અ ગ્લોબલ ઓર્ડર ઈન ફલક્સ’ પુસ્તકનું વિમોચન કર્યું, તેના સંપાદક કોણ છે ? વિજય ચોથાઈવાલા ઉત્તમકુમાર સિન્હા સુજાન ચિનોય આપેલા તમામ વિજય ચોથાઈવાલા ઉત્તમકુમાર સિન્હા સુજાન ચિનોય આપેલા તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) રાષ્ટ્રીય પ્રોટીન દિવસ (National Protein Day) ક્યારે મનાવાય છે ? 28 ફેબ્રુઆરી 27 ફેબ્રુઆરી 25 ફેબ્રુઆરી 26 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 27 ફેબ્રુઆરી 25 ફેબ્રુઆરી 26 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ QR કોડ આધારિત કોઈન વેન્ડિંગ મશીન લૉન્ચ કર્યું ? HDFC SBI ICICI RBI HDFC SBI ICICI RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) પૂર્વોત્તર ક્ષેત્રના યુવાનો માટે યુવા સંગમ નોંધણી પોર્ટલ ક્યા શહેરમાં શરૂ કરવામાં આવ્યું ? ઈટાનગર નવી દિલ્હી પટના આઈઝોલ ઈટાનગર નવી દિલ્હી પટના આઈઝોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (UNICEF) ભારતના રાષ્ટ્રીય રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? અમિતાભ બચ્ચન રણબીર કપૂર અક્ષયકુમાર આયુષ્માન ખુરાના અમિતાભ બચ્ચન રણબીર કપૂર અક્ષયકુમાર આયુષ્માન ખુરાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP