Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતે લોન્ચ કરેલો ઉપગ્રહ GSAT-29 કયા પ્રકારનો છે ?

સંદેશાવ્યવહાર
હવામાન
પર્યાવરણ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC - 1860 માં કલમ 365 શું સૂચવે છે ?

ચોરી માટેની શિક્ષા
બળાત્કાર માટેની શિક્ષા
વ્યકિતનું અપહરણ
અપહરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ગુજરાતમા સૌથી વધુ જાતિપ્રમાણ ધરાવતો જિલ્લો ડાંગ છે, તો એ પછીનો ક્રમ ક્યો જિલ્લો ધરાવે છે ?

નવસારી
તાપી
દાહોદ
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ડ્રીબલ શબ્દ કઇ રમત સાથે સંકળાયેલો છે ?

બાસ્કેટબોલ, ફુટબોલ, હોકી
ફુટબોલ, ક્રિકેટ, હોકી
પોલો, હોકી, ફુટબોલ
ફુટબોલ, બેઝબોલ, હોકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP