કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે વાર્ષિક નૌસેના અભ્યાસ ‘એકથા’નું આયોજન કર્યું હતું ?

ઈન્ડોનેશિયા
શ્રીલંકા
બાંગ્લાદેશ
માલદીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI)ના પ્રમુખ તરીકે કોણ ફરીથી ચૂંટાઈ આવ્યા ?

સત્યપ્રકાશ
વિજયપાલ વર્મા
સત્યવાનસિંહ
જયપ્રકાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
એશિયન ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય તલવારબાજ કોણ બન્યું ?

તનિક્ષા ખત્રી
ભવાની દેવી
નીધિ પવાર
કરણસિંઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP