GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 GSRTC માટે નીચેનામાંથી કયું સાચું છે ? 16 ડિવીઝન, 125 ડેપો, 226 બસ સ્ટેશન 16 ડિવીઝન, 130 ડેપો, 226 બસ સ્ટેશન 15 ડિવીઝન, 125 ડેપો, 226 બસ સ્ટેશન 16 ડિવીઝન, 125 ડેપો, 220 બસ સ્ટેશન 16 ડિવીઝન, 125 ડેપો, 226 બસ સ્ટેશન 16 ડિવીઝન, 130 ડેપો, 226 બસ સ્ટેશન 15 ડિવીઝન, 125 ડેપો, 226 બસ સ્ટેશન 16 ડિવીઝન, 125 ડેપો, 220 બસ સ્ટેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેનામાંથી કઈ નદી કચ્છના નાના રણમાં સમાઈ જાય છે ? મચ્છુ ભાદર ઘેલો કાળુભાર મચ્છુ ભાદર ઘેલો કાળુભાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 સ્ટેજ દીઠ ભાડું રૂા. 8.50, 14 સ્ટેજની મુસાફરી માટે ચાર પુખ્ત મુસાફરોને ચુકવવાની થતી ભાડાની રકમ કેટલી ? 378 રૂ. 119 રૂ. 238 રૂ. 476 રૂ. 378 રૂ. 119 રૂ. 238 રૂ. 476 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 "છકડો જકાતનાકે જ ઊભો રહી જાય.’’ આ વાક્યમાં ‘નિપાત’ શોધો. જ જાય રહી છકડો જ જાય રહી છકડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ડૉક્યુમેન્ટમાં Header અને Footer કયા મોડમાં જોવા મળે છે ? Normal layout Print layout Grid layout Save layout Normal layout Print layout Grid layout Save layout ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નાની મોટી ઈજા થાય ત્યારે શેમાં બોળેલુ રૂ ઘા પર ચોંટાડી દેવું ? આયોડીન ફિનાઈલ ઓ.આર.એસ. ટીંક્ચર બેન્ઝોઈન આયોડીન ફિનાઈલ ઓ.આર.એસ. ટીંક્ચર બેન્ઝોઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP