સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST) એ કેવા પ્રકારનો વેરો છે ? આપેલ બંને આડકતરા કરવેરા સીધા કરવેરા આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આડકતરા કરવેરા સીધા કરવેરા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નીતિ આયોગના ચેરમેન તરીકે કોણ હોય છે ? પ્રધાનમંત્રી નાણાંમંત્રી રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી નાણાંમંત્રી રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નીચે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.પરગલ - પરગજુ હિંમતવાન ઘૃણાસ્પદ ઉદાર પરગજુ હિંમતવાન ઘૃણાસ્પદ ઉદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) સાચી જોડણી મેળવો.1) ભાવી અવલોકન2) માહિતી પ્રેષણ3) મેનેજરની પસંદગી4) કામગીરીનું પ્રમાણ નક્કી કરવું a. અંકુશ b. આયોજન c. નેતૃત્વd. કર્મચારી વ્યવસ્થા 1-b, 2-c, 3-d, 4-a 1-b, 2-d, 3-c, 4-a 1-a, 2-c, 3-d, 4-b 1-a, 2-b, 3-d, 4-c 1-b, 2-c, 3-d, 4-a 1-b, 2-d, 3-c, 4-a 1-a, 2-c, 3-d, 4-b 1-a, 2-b, 3-d, 4-c ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) સહસંબંધાંક એ કેવું માપ છે ? નિરપેક્ષ ગુણોત્તર સાપેક્ષ સરેરાશ નિરપેક્ષ ગુણોત્તર સાપેક્ષ સરેરાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ઓડિટિંગ એટલે શું ? ખાતાવહી તૈયાર કરવી નાણાંકીય પત્રકો તૈયાર કરવા નાણાંકીય પત્રકોની ચકાસણી કરવી નાણાંકીય વ્યવહારની નોંધ કરવી ખાતાવહી તૈયાર કરવી નાણાંકીય પત્રકો તૈયાર કરવા નાણાંકીય પત્રકોની ચકાસણી કરવી નાણાંકીય વ્યવહારની નોંધ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP