GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
જોડકાં જોડો.
લેખક
1. વર્ષા અડાલજા
2. કુંદનીકા કાપડીયા
3. સરોજ પાઠક
4. ઈલા આરબ મહેતા
કૃતિ
a. પરપોટાની આંખ
b. વિરાટ ટપકું
c. પરોઢ થતાં પહેલાં
d. માટીનું ઘર

1 - a, 2 - b, 3 - c, 4 - d
1 - d, 2 - c, 3 - a, 4 - b
1 - a, 2 - b, 3 - d, 4- c
1 - d, 2 - c, 3 - b, 4 - a

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સંદર્ભે ઓખા-દ્વારકા વિસ્તારોમાં વાઘેર ___ ની આગેવાની હેઠળ વિપ્લવી પ્રવૃત્તિઓ થઈ હતી.

વાલજી
મગનજી
ઠાકોર સૂરજમલ
જોધા માણેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કઈ જોડી/જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?

ડેઝર્ટ નેશનલ પાર્ક, રાજસ્થાન – ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ
પોચારામ નેશનલ પાર્ક, તેલંગાણા – હાથી
આપેલ તમામ
ભીતરકનિકા, ઓડિશા – વ્હેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
રૂા. 1,600 10% માટે કેટલા વર્ષ માટે ચક્રવૃધ્ધિ વ્યાજે રોકવાથી વ્યાજમુદ્દલ રૂા. 1,944.81 મળશે? (વ્યાજ દર 6 મહિને ગણાય છે)

2 વર્ષ
1.5 વર્ષ
3 વર્ષ
2 વર્ષ 3 મહિના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP