• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
નીચેનામાંથી કયું માલ અને સેવા કર (GST) માંથી બાકાત નથી ?

આરોગ્ય સેવા
વીજળી
શિક્ષણ
મનોરંજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
જો A = 2514 તો Adj. A = ___

Adj. A = A = 2-5-14
Adj. A = A = -451-2
Adj. A = 4-5-12
આપેલ પૈકી એકપણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
નીચેનામાંથી કયું પોષસન વિતરણ માટે સાચું છે ?

np = m
આપેલ તમામ
n → ∞
P → 0

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
પાંચ વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો x વર્ષ હતો, y વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ___ વર્ષ થાય.

x - 10 + 2y
x + y + 5
x + 2y + 10
2x + 2y + 10

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
જો A એ 2×3 નો શ્રેણિક હોય અને B એ 3×3 નો શ્રેણિક હોય તો BA શ્રેણિકનો ક્રમ કયો હશે ?

2 × 3
આપેલ પૈકી કોઈ નહીં
2 × 2 × 3
3 × 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ જણાવો.
અધિક

ન્યૂન
નવીન
અત્યંત
વધારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar GPSC PI Prelim Exam Paper 03 January 2021 Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નળ અને ટાંકી (Cistern) વિરોધાર્થી

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US