ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સરકારની વેરા અને ખર્ચની નીતિને શું કહેવાય છે ?

વિત્ત નીતિ
નાણાકીય નીતિ
વાણિજિયક નીતિ
રાજકોષીય નીતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"સોચ કર, સમજ કર ઇન્વેસ્ટ કર" આ સ્લોગન કોનું છે ?

સેબી (SEBI)
કોટક મહિન્દ્રા મ્યુચ્યલ ફંડ
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
બિરલા સનલાઇફ મ્યુચ્યલ ફંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP