Talati Practice MCQ Part - 2 લોકસભામાં GST અંતર્ગત મોટર વાહનો પર કેટલો ટેક્સ બાબતનું સંસોધન બીલ રજુ કરાયું છે ? 8% 12% 25% 5% 8% 12% 25% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘જેનું એક પણ સંતાન મરી ન ગયું હોય તેવી સ્ત્રી’ અવિકારી અખંડ સૌભાગ્યવતી અખોવન અન્નપૂર્ણા અવિકારી અખંડ સૌભાગ્યવતી અખોવન અન્નપૂર્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 લકી ફિલ્મ સ્ટુડિયો, હાલોલ ખાતે પ્રથમ કઈ ગુજરાતી ફિલ્મ નિર્માણ પામી હતી ? લીલુડી ધરતી સંતુ રંગીલી પાનેતરનો રંગ માનવીની ભવાઈ લીલુડી ધરતી સંતુ રંગીલી પાનેતરનો રંગ માનવીની ભવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘મારા ભાઈનું બારમું પતી ગયું’ – અલંકાર ઓળખાવો. વ્યાજસ્તુતિ ઉપમા ઉત્પ્રેક્ષા શ્લેષ વ્યાજસ્તુતિ ઉપમા ઉત્પ્રેક્ષા શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 સાચી જોડણી શોધો. વિપરીત શુશ્રુષા પરીક્ષિત વાલ્મીકી વિપરીત શુશ્રુષા પરીક્ષિત વાલ્મીકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘ઈન્ડીકા’ પુસ્તકના રચયિતા કોણ છે ? હુએન ત્સાંગ ફફાન કૌટલ્ય મૈગેસ્થનીજ હુએન ત્સાંગ ફફાન કૌટલ્ય મૈગેસ્થનીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP