ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ (GST) એ કેવા પ્રકારનો વેરો છે ? આપેલા બંને આડકતરા કરવેરા સીધા કરવેરા એક પણ નહીં આપેલા બંને આડકતરા કરવેરા સીધા કરવેરા એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "હિન્દુ વૃદ્ધિદર" નો ખ્યાલ કોને આવ્યો ? રાજકૃષ્ણ પી.સી.મહાલનોબિસ એમ.એસ. સ્વામીનાથન એમ.એસ. આહલુવાલીયા રાજકૃષ્ણ પી.સી.મહાલનોબિસ એમ.એસ. સ્વામીનાથન એમ.એસ. આહલુવાલીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં આર્થિક આયોજન માટે પંચવર્ષીય યોજનાઓ કઈ સાલથી અમલમાં આવી છે ? એકેય નહીં 1952 1950 1951 એકેય નહીં 1952 1950 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં પંચવર્ષીય યોજનાની વિભાવના લાવનાર કોણ હતું ? લાલબહાદુર શાસ્ત્રી આર.કે. ષણમુગમ શેટ્ટી જવાહરલાલ નેહરુ ડૉ.જોન મથાઈ લાલબહાદુર શાસ્ત્રી આર.કે. ષણમુગમ શેટ્ટી જવાહરલાલ નેહરુ ડૉ.જોન મથાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) Economics શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી ઊતરી આવ્યો છે ? Nomos Philco Ecology Oikonomos Nomos Philco Ecology Oikonomos ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચે દર્શાવેલ કયા સ્ટેશન ખાતે રેલ્વેના ત્રણેય ગેજ (નેરોગેજ, મીટરગેજ, બ્રોડગેજ) આવેલા છે ? સિલીગુરી મથુરા સિમલા ન્યુ દિલ્હી સિલીગુરી મથુરા સિમલા ન્યુ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP