કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં GST કાઉન્સિલની 47મી બેઠક ક્યા યોજાઈ હતી ? અમદાવાદ મુંબઈ જયપુર ચંડીગઢ અમદાવાદ મુંબઈ જયપુર ચંડીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિશ્વના સૌથી મોટા ઈનોવેશન કેમ્પસ T-હબ 2.0નું ઉદ્ઘાટન ક્યા કરાયું ? હૈદરાબાદ વિશાખાપટ્ટનમ બેંગલુરુ મુંબઈ હૈદરાબાદ વિશાખાપટ્ટનમ બેંગલુરુ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિશ્વ એથ્લેટિકસ ચેમ્પિયનશિપ 2022નું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? ઈંગ્લેન્ડ જાપાન અમેરિકા કેનેડા ઈંગ્લેન્ડ જાપાન અમેરિકા કેનેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નીતિ આયોગના રિપોર્ટ અનુસાર, ભારતમાં હાઈડ્રોજનની માંગ 2050 સુધીમાં ___ ગણી વધવાની સંભાવના છે. બે પાંચ ત્રણ ચાર બે પાંચ ત્રણ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ 'કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઈસિસ ઈન ડેવલપિંગ કન્ટ્રીઝ’ રિપોર્ટ જારી કર્યો ? IMF UNICEF વર્લ્ડ બેંક UNDP IMF UNICEF વર્લ્ડ બેંક UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) અમેરિકા સ્થિત કંપની GF હેલ્થકેર ક્યા સ્થળે ભારતમાં પોતાની પ્રથમ ‘5G' ઈનોવેશન લેબ લૉન્ચ કરી ? ચેન્નાઈ મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ ચેન્નાઈ મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP