ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી કઈ જોગવાઈ હેઠળ GST કાઉન્સિલની રચના કરવામાં આવી છે ?

આપેલ તમામ
બંધારણની પહેલી અનુસૂચિમાં સુધારો
બંધારણમાં નવા અનુચ્છેદ 124Aનો ઉમેરો
અનુચ્છેદ 297Aમાં સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશિષ્ટ દરજ્જો આપવામાં આવ્યો હતો ?

અનુચ્છેદ-370
અનુચ્છેદ-371
અનુચ્છેદ-372
અનુચ્છેદ-369

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતનું આકસ્મિક ભંડોળ (The Contingency Fund of India) નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે ?

ભારતના પ્રધાનમંત્રી
ભારતના રાષ્ટ્રપતિ
ભારતના નાણાં સચિવ
ભારતના નાણાંમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનમાં કઈ સેવાઓને સંસદે ઊભી કરેલી સેવાઓ છે એમ ગણવામાં આવેલ છે ?

ભારતીય વન સેવા
ભારતીય વહીવટી સેવા
ભારતીય પોલીસ સેવા
ભારતીય વહીવટી સેવા અને ભારતીય પોલીસ સેવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણ અન્વયે કોઈ જ્ઞાતિ કે પેટાજ્ઞાતિનો અનુસૂચિત જાતિમાં સમાવેશ કરવો કે કેમ તેનો નિર્ણય કરવાની સતા કોને આપવામાં આવેલ છે ?

સુપ્રીમ કોર્ટ
કેન્દ્રિય કેબિનેટ
રાષ્ટ્રપતિ
લોકસભા અને રાજ્યસભાના ઠરાવ અન્વયે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP