Talati Practice MCQ Part - 1 GST અંતર્ગત કમ્પોઝિશન સ્કીમ અપનાવનાર ઉત્પાદકોએ હવે કેટલા ટકા GST ચૂકવવાનો રહેશે ? 3% 2% 1% 5% 3% 2% 1% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 નીચેનામાંથી કયું અલગ પડે છે ? નદી તળાવ સાગર નહેર નદી તળાવ સાગર નહેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'અભિનવ સિધ્ધરાજ'નું બિરુદ કોને મળેલ છે ? વિસલદેવ કુમારપાળ મહંમદ બેગડો ભીમદેવ ત્રીજો વિસલદેવ કુમારપાળ મહંમદ બેગડો ભીમદેવ ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 8 + 88 x 8888088 = ? 8000880 808008 808080 8000888 8000880 808008 808080 8000888 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 નેટવર્કના દરેક ભાગને આપણે ક્યા નામથી ઓળખીએ છીએ ? LINE MODE CODE NODE LINE MODE CODE NODE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 V અને A ની વર્તમાન ઉંમરનો ગુણોત્તર 7 : 2 છે. આજથી 4 વર્ષ પછી V અને A ની ઉંમરનો ગુણોત્તર ક્રમશઃ 5 : 2 થશે. 6 વર્ષ પહેલા V ની ઉંમર શું હતી ? 27 વર્ષ 24 વર્ષ 15 વર્ષ 18 વર્ષ 27 વર્ષ 24 વર્ષ 15 વર્ષ 18 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP