GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભૂકંપના મોજાંઓ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. પ્રાથમિક અથવા લંબાત્મક મોજાઓ (P-waves) ટૂંકી તરંગલંબાઈનાં અને ઉચ્ચાવૃત્તિવાળાં મોજાંઓ છે.
2. ગૌણ અથવા આડા મોજાંઓ (S-waves) પ્રવાહી માધ્યમમાંથી પસાર થઈ શકતાં નથી.
3. સપાટીના મોજાંઓ (L-waves) ટૂંકી તરંગલંબાઈનાં અને ઉચ્ચાવૃત્તિવાળાં મોજાંઓ છે.

1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
એક વ્યક્તિ કેટલીક કેરી 6 નંગ પ્રતિ 100 રૂપિયા અને તેટલી જ સંખ્યામાં બીજી કેરી 9 નંગ પ્રતિ 100 રૂપિયાના ભાવે ખરીદે છે. તે બંને કેરી ભેગી કરી 8 નંગ પ્રતિ 100 રૂપિયાના ભાવે વેચે તો તેણે કેટલા ટકા નફો અથવા ખોટ થશે ?

10% ખોટ
12.5% ખોટ
12.5% નફો
10% નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
પ્રજાતિ સમૃદ્ધિ અને સ્થાનિકતાના 36 હોટસ્પોટોની યાદીમાં પ્રથમ ક્રમે રહીને નીચેના પૈકી કયો જૈવવિવિધતા હોટસ્પોટ વિશ્વમાં સૌથી વધુ વૈવિધ્યસભર હોટસ્પોટ સમાવે છે ?

સિરાડો
પૂર્વ મેલેનીઝયમ ટાપુઓ
ઉષ્ણકટિબંધીય એન્ડીઝ
ભૂમધ્ય તટ (basin)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP