કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા દેશે વિશ્વનો પ્રથમ પૃથ્વી વિજ્ઞાન ઉપગ્રહ Guagmu-1 અથવા SDGSAT-1 લોન્ચ કર્યો છે ? જાપાન રશિયા દક્ષિણ કોરિયા ચીન જાપાન રશિયા દક્ષિણ કોરિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારત, માલદિવ અને શ્રીલંકાએ ક્યા દ્વિવાર્ષિક ત્રિપક્ષીય અભ્યાસનું આયોજન કર્યું હતું ? એકુવેરીન પ્રસ્થાન સૂર્યકિરણ દોસ્તી એકુવેરીન પ્રસ્થાન સૂર્યકિરણ દોસ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં DRDO અને IAF દ્વારા લોન્ગ રેન્જ બોમ્બનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું, તેની ડિઝાઈન અને વિકાસ ___ સ્થિત DRDOની પ્રયોગશાળા 'રિસર્ચ સેન્ટર ઈમારત’(RCI)દ્વારા કરવામાં આવ્યો છે. કર્ણાટક તેલંગાણા રાજસ્થાન મહારાષ્ટ્ર કર્ણાટક તેલંગાણા રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. ફેસબુકે પોતાનું નામ બદલીને મેટા (Meta) કર્યુ છે. આપેલ પૈકી એક પણ નહીં ફેસબુક 2004માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આપેલ બંને ફેસબુકે પોતાનું નામ બદલીને મેટા (Meta) કર્યુ છે. આપેલ પૈકી એક પણ નહીં ફેસબુક 2004માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા અહરબલ મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું ? શિલોંગ, મેઘાલય માનેસર, હરિયાણા ચંદીગઢ કુલગામ, જમ્મુ કાશ્મીર શિલોંગ, મેઘાલય માનેસર, હરિયાણા ચંદીગઢ કુલગામ, જમ્મુ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં પાતાલપાની રેલવે સ્ટેશનનું નામ બદલીને કોના નામ પરથી રાખવામાં આવ્યું ? ટંટ્યા ભીલ બિરસા મુંડા આમલિક કુરબા રાણી કમલાપતિ ટંટ્યા ભીલ બિરસા મુંડા આમલિક કુરબા રાણી કમલાપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP