Talati Practice MCQ Part - 2
GUI (કમ્પ્યૂટર)નું પૂરું નામ આપો.

ગ્રાફિકલ અપલોડ ઈન્ટરફેસ
ગ્રાફિકલ યુઝ ઈડેક્સ
ગ્રાફિકલ યુઝર ઈન્ટરફેસ
ગ્રાફિકલ અપલોડ ઈટરચેંજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
દયમંતી જોષી કઈ શાસ્ત્રીય નૃત્ય શૈલી સાથે સંબંધિત છે ?

કથ્થક
ભરતનાટ્યમ્
ઓડિસી
કથકલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
લકી ફિલ્મ સ્ટુડિયો, હાલોલ ખાતે પ્રથમ કઈ ગુજરાતી ફિલ્મ નિર્માણ પામી હતી ?

માનવીની ભવાઈ
સંતુ રંગીલી
લીલુડી ધરતી
પાનેતરનો રંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
કેન્દ્રીય ભૂમિ અને જળ સંરક્ષણ સંશોધન કેન્દ્ર કયાં આવેલ છે ?

ચંદીગઢ
મસુરી
દહેરાદૂન
ઉટકમંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP