GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
એક જાહેર સેવક માટે નીચેનામાંથી કઈ બાબતો માટે પ્રતિબદ્ધતા હોવી જોઈએ ? 1.બંધારણના લક્ષ્યો 2. સાર્વજનિક હિત 3. શાસક પક્ષની વિચારધારા 4.જાહેરનીતિઓનું અમલીકરણ
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
એક કંપનીનો ભારિત સરેરાશ નફો 24,000 છે. અપેક્ષિત વળતરનો દર 10% છે તથા રોકાયેલી મૂડી 2,00,000/- છે. તો અધિક નફાનાં ચાર વર્ષની ખરીદીને આધારે પાઘડીનું મૂલ્ય કેટલું થાય ?