કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) હિંદુસ્તાન એરોનોટિક્સ લિ. (HAL) કયા વર્ષે સ્વદેશી બનાવટનું તેજસ માર્ક II મલ્ટીરોલ કોમ્બેટ જેટ લૉન્ચ કરશે. 2025 2022 2023 2030 2025 2022 2023 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં જારી કેન્દ્રીય બજેટ 2021-22માં સંશોધન ક્ષેત્રે કરાયેલી જોગવાઈ અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. ગગનયાન અભિયાનના ભાગરૂપે ડિસેમ્બર 2021માં પ્રથમ માનવરહિત અભિયાન લૉન્ચ થશે. ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિ. (NSIL) દ્વારા બ્રાઝિલનો અમેજેનિયા ઉપગ્રહ અને ભારતના કેટલાક ઉપગ્રહો PSLV-CS51 દ્વારા તરતા મૂકવામાં આવશે. ડીપ ઓશન મિશન સર્વે સંશોધન અને ઊંડા દરિયામાં જૈવવિવિધતાનું સંરક્ષણ કરવા 5 વર્ષ માટે રૂ.4,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. અમેરિકામાં 4 ભારતીય એસ્ટ્રોનેટને જેનેરિક સ્પેસ ફ્લાઇટ પર તાલીમ આપવામાં આવશે. ગગનયાન અભિયાનના ભાગરૂપે ડિસેમ્બર 2021માં પ્રથમ માનવરહિત અભિયાન લૉન્ચ થશે. ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિ. (NSIL) દ્વારા બ્રાઝિલનો અમેજેનિયા ઉપગ્રહ અને ભારતના કેટલાક ઉપગ્રહો PSLV-CS51 દ્વારા તરતા મૂકવામાં આવશે. ડીપ ઓશન મિશન સર્વે સંશોધન અને ઊંડા દરિયામાં જૈવવિવિધતાનું સંરક્ષણ કરવા 5 વર્ષ માટે રૂ.4,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. અમેરિકામાં 4 ભારતીય એસ્ટ્રોનેટને જેનેરિક સ્પેસ ફ્લાઇટ પર તાલીમ આપવામાં આવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યે સાપ કરડાની સારવાર અંગે સહાય માટે 'સ્નેકપીડિયા' મોબાઈલ એપ શરૂ કરી ? પંજાબ કર્ણાટક કેરળ તમિલનાડુ પંજાબ કર્ણાટક કેરળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતના કયા કેન્દ્રીય મંત્રીએ યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સીલ (UNSC)માં પ્રથમવાર સંસ્કૃત ભાષાનો ઉપયોગ કર્યો ? નિર્મલા સીતારામન પ્રકાશ જાવડેકર નીતિન ગડકરી એસ.જયશંકર નિર્મલા સીતારામન પ્રકાશ જાવડેકર નીતિન ગડકરી એસ.જયશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ ઝડપનારો છઠ્ઠો ભારતીય ક્રિકેટર કોણ બન્યો ? રવિચંદ્રન અશ્વિન જસપ્રીત બુમરાહ ઈશાંત શર્મા ભુવનેશ્વર કુમાર રવિચંદ્રન અશ્વિન જસપ્રીત બુમરાહ ઈશાંત શર્મા ભુવનેશ્વર કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) વિશ્વ કઠોળ દિવસ ક્યારે મનાવાય છે ? 9 ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 8 ફેબ્રુઆરી 9 ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 8 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP