કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં યોજાયેલી BRICSની વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીઓની 9મી બેઠકની અધ્યક્ષતા કોણે કરી હતી ?

વેલરી ફાલ્કોવ
નિએન્સાની કુબાઈ-ગુબાને
ડૉ. જિતેન્દ્ર સિંહ
માર્કસ પોન્ટેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ક્યા રાજય/કેન્દ્રશાસિત પ્રદેશે નિર્માણ કાર્યોમાં કાર્યરત શ્રમિકોની સહાયતા માટે 'શ્રમિક મિત્ર’ યોજના શરૂ કરી છે ?

લદાખ
રાજસ્થાન
હરિયાણા
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP