GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
નીચેનામાં કઈ સંધિ યોગ્ય રીતે જોડાયેલી છે ?

પ્રત્યુત્તર = પ્રતિ + ઉત્તર
પ્રત્યેક = પ્રત્ય + એક
ઈત્યાદિ = ઈત્ય્ + આદિ
પ્રત્યક્ષ = પ્રત્ય + અક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
આ સિંચાઈ પદ્ધતિ વધુ ઊંચાઈ ધરાવતા પાકમાં વાપરી શકાતી નથી.

ટપક સિંચાઈ પદ્ધતિ
ફુવારા સિંચાઈ પદ્ધતિ
ક્યારા પિયત પદ્ધતિ
પોરસ પાઈપ સિંચાઈ પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP