કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં આયુષ મંત્રાલય દ્વારા લૉન્ચ કરવામાં આવેલું HCCR પોર્ટલ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?

હોમીયોપેથી
યોગ
યુનાની
આયુર્વેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
ખલીલ ધનતેજવી ગુજરાત સમાચારની શતદલ પૂર્તિમાં કઈ કોલમ લખતા હતા ?

ત્રિકોણનો ચોથો ખૂણો
ઝાકળ બન્યું મોતી
અનાવૃત
સંવેદનાના સૂર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP