Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District He has got a pen, ___ he ? hasn't haven't won't will hasn't haven't won't will ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એકસરખી કિંમતે બે પેન ખરીદવામાં આવી હતી, તેમાંની એક પેન 20% નફો લઈને તેમજ બીજી પેન 10% નુકશાન કરીને વેચવામાં આવી. તો બંને પેનની ખરીદ કિંમત પર કેટલા ટકા નફો કે નુકશાન થશે ? 5% લાભ 10% નુકશાન 5% નુકશાન 10% લાભ 5% લાભ 10% નુકશાન 5% નુકશાન 10% લાભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District આહારમાં વિટામીન સીની ઉણપથી થતો રોગ કયો છે ? સુકતાન દાંતના રોગો રતાંધળાપણું સ્કર્વી સુકતાન દાંતના રોગો રતાંધળાપણું સ્કર્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District પુના કરાર કયા વર્ષે થયો હતો ? 1935 1947 1930 1932 1935 1947 1930 1932 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District વિરુદ્ધાર્થી શબ્દ આપો - આદ્ય શાપ ઉદય આદિ અંત્ય શાપ ઉદય આદિ અંત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'માણસનો મુખી માર્યો મિરખાનજીએ'. ઉપર્યુક્ત પંક્તિમાં પ્રયોજાયેલા અલંકારનું નામ જણાવો. વર્ણાનુપ્રાસ શ્લેષ યમક અંત્યાનુપ્રાસ વર્ણાનુપ્રાસ શ્લેષ યમક અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP