Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
સંસદની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષને દ્વારા નિમણૂક કરવામાં આવે છે.

રાજ્યસભાના અધ્યક્ષ
ભારતના રાષ્ટ્રપતિ
ભારતના વડાપ્રધાન
લોક સભાના સ્પીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
તાજેતરમાં રશીયાએ તેના સર્વોચ્ચ નાગરિકનું સન્માન આપવાની જાહેરાત કોના માટે કરેલ છે ?

જિનપિંગ
નરેન્દ્ર મોદી
ઈમરાન ખાન
ડોનાલ્ડ ટ્રમ્પ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP