Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
પુત્રની ઉંમર પિતાની ઉંમર કરતા 25 વર્ષ ઓછી છે અને 4 વર્ષ પહેલા પિતાની ઉંમર 45 વર્ષ હતી તો 5 વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો કેટલો થશે ?

83 વર્ષ
80 વર્ષ
79 વર્ષ
86 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
નીચે આપેલી કહેવતને બંધ બેસતી ન હોય એવી કહેવત અલગ તારવો.
એક સાથે બે ઘોડે ન ચડાય :

એક હાથે બે તરબુચ નહિ ઉચકાય
એક મ્યાનમાં બે તલવાર ન સમાય
એકનું નામ અને બીજાનું કામ
હસવું ને લોટ ફાકવો એ ના બને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
સમાન ન્યાય અને મફત કાનૂની સહકારની જોગવાઈ બંધારણના ક્યા અનુચ્છેદમાં છે ?

અનુચ્છેદ 47બી
અનુચ્છેદ 43
અનુચ્છેદ 31
અનુચ્છેદ 39એ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP