Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનો ગદ્યખંડ વાંચી પ્રશ્નોના ઉત્તર આપો :
“મનુષ્ય પોતાની દષ્ટિ છોડી બીજાની દષ્ટિથી જુએ તો જગતના મોટા ભાગના દુઃખો શાંત થઈ જાય.'
પ્રશ્નઃ સમસ્યાઓના હલ માટે મનુષ્યને શું છોડવાનું કહેવામાં આવે છે ?

પોતાની દૃષ્ટિ
પોતાનો હઠાગ્રહ
અહંકાર
પોતાની માન્યતાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
સિનેજગતનો સૌથી પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડનું સન્માન મેળવનારા પ્રથમ મહિલા કોણ હતાં ?

કાનન દેવી
લતા મંગેશકર
દુર્ગા ખોટે
દેવીકારાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP