GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
ફેંકી દેવાના (Disposable) રેઝર બ્લેક બનાવતી ફેક્ટરી માટે તેના ઉત્પાદન માટેની બજારમાંગ અને બજારના પૂરવઠાના વિધેયો નીચેના સમીકરણથી દર્શાવાય છે.
માંગ : x = 172-3p, પૂરવઠો : p = x-108, જ્યાં p બજારભાવ દર્શાવે છે.
આ ઉત્પાદીત વસ્તુ માટેના સમતુલિત જથ્થાનું મૂલ્ય કેટલું થશે ?

124
110
38
85

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
બે સૂચકઆંકો - લાસ્યારેનો સૂચકઆંક તેમજ પાશેનો સૂચકઆંક આ બેઉની સાદી સરેરાશ લઈને પ્રાપ્ત થતો નવો સૂચકઆંક કયા નામે ઓળખાય છે ?

કેઈન્સનો સૂચકઆંક
પીગુનો સૂચકઆંક
ફીશરનો સૂચકઆંક
માર્શલ-એજવર્થનો સૂચકઆંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP