Talati Practice MCQ Part - 6
ઈ.સ. 1872માં કોના પ્રયત્નોથી ભારતમાં ‘લગ્નવય સંમતિધારો' પસાર થયો હતો ?

કેશવચંદ્ર સેન
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
રાજારામ મોહનરાય
રવિનદ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : ગઝલમાં દરેક બેતની પાછળ વારંવાર આવતો શબ્દ

રદીફ
કાફિયા
મક્તા
મત્લા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP