Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District He will not object ___ my proposal. at into in to at into in to ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃ સ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ? કનૈયાલાલ મુનશી સરદાર પટેલ રતુભાઈ અદાણી જામસાહેબ કનૈયાલાલ મુનશી સરદાર પટેલ રતુભાઈ અદાણી જામસાહેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ગુજરાત રાજ્યના પ્રથમ એમ.ફિલ. સરપંચનું નામ જણાવો. સંજય પારગી ધીરુભાઈ દેવરામ સુનિલ પટેલ મિયા હુસેન સંજય પારગી ધીરુભાઈ દેવરામ સુનિલ પટેલ મિયા હુસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ગુજરાતી ગઝલના પિતા તરીકે કોણ ઓળખાય છે ? અમૃત ઘાયલ આદિલ 'મન્સૂરી' 'શૂન્ય' પાલનપુરી બાલાશંકર કંથારિયા અમૃત ઘાયલ આદિલ 'મન્સૂરી' 'શૂન્ય' પાલનપુરી બાલાશંકર કંથારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'જેની ત્રણે બાજુ પાણી હોય તેવો ભૂમિ ભાગ' - માટે એક શબ્દ કયો છે ? દ્વીપકલ્પ રણદ્વીપ ત્રિકલ્પ અખાત દ્વીપકલ્પ રણદ્વીપ ત્રિકલ્પ અખાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District બાળ શિક્ષણના ક્ષેત્રમાં 'મુછાળી મા' તરીકે પ્રખ્યાત ગુજરાતના શ્રેષ્ઠ કેળવણીકારનું નામ જણાવો. ઠક્કરબાપા ગીજુભાઈ બધેકા માનભાઈ ભટ્ટ મનુભાઈ પંચોલી ઠક્કરબાપા ગીજુભાઈ બધેકા માનભાઈ ભટ્ટ મનુભાઈ પંચોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP